બદલો / અલકાયદા પર ફ્રાન્સ મોત બનીને તૂટી પડ્યું, એરસ્ટ્રાઇકમાં 50 આતંકીઓને માર્યા ઠાર

france airstrike in mali al qaeda terrorist mirage

છેલ્લા કેટલાક દિવસ દરમિયાના ફ્રાન્સમાં થયેલા આતંકી હુમલાને પગલે સમગ્ર યુરોપમાં ખળભળાટ મચી ગયો છે. આ દરમિયાન ફ્રાન્સે આતંકવાદી સંગઠન અલ કાયદા પર કહેર વરસાવ્યો છે. ફ્રેન્ચ સંરક્ષણ મંત્રીના જણાવ્યા અનુસાર ફ્રેન્ચ સેનાએ માલીમાં એર સ્ટ્રાઇક કરી હતી જેમાં 50 આતંકવાદીઓને ઠાર માર્યા હતા 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ