સપોર્ટ / UNSCમાં ભારતની વ્હારે આવ્યું ફ્રાંસ, કાયમી સભ્યપદ આપવા અંગે કરી રજૂઆત

France advocated for permanent membership of india in united nations calls it very important

ફ્રાંસે હવે UNSCમાં ભારતને કાયમી સભ્યપદ અપાવવા માટે રજૂઆત કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ફ્રાંસનાં દૂતે કહ્યું કે, ભારત, જર્મની, બ્રાઝીલ તથા જાપાન જેવાં દેશમાં એકસરખી સમસ્યાઓને વધુ સારી રીતે પ્રતિબંધ કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યો તરીકે સામેલ કરવાની ખૂબ જ જરૂર છે. સંયુક્ત રાષ્ટ્રની મહત્વપૂર્ણ સંસ્થામાં આવા પ્રમુખ સભ્યોને સામેલ કરવા ફ્રાંસની રણનીતિ પ્રાથમિકતામાં સામેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ