હિંસક પ્રદર્શન / 'તમામ ફ્રાંસના નાગરિકો તાત્કાલિક પાકિસ્તાન છોડી દો' : આ કારણે ફ્રાંસ સરકારે આપ્યો આદેશ

France advises citizens to leave Pakistan

પાકિસ્તાનમાં ફ્રાંસ વિરોધી પ્રદર્શનોને ધ્યાને રાખીને ફ્રાંસની સરકારે પોતાના દૂતાવાસના તમામ ફ્રાંસીસી નાગરિકોને તાત્કાલિક પાકિસ્તાન છોડવાનો આદેશ આપ્યો છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ