ખુશખબર / મોદી સરકાર માટે સારા સમાચાર, ભારતમાં જૂઓ સૌથી વધુ કોણે કર્યું રોકાણ

FPI inflows in 2019 highest in Modi Era

એવું લાગી રહ્યું છે કે વિદેશ ફંડ રોકાણકારોને કેન્દ્રની મોદી સરકાર પર ભરોસો બેસી ગયો છે. પીએમ મોદીએ સતત  બીજી વખત સરકાર બનાવ્યા બાદ આ વર્ષે જેટલું વિદેશી ફંડ દ્વારા ભારતમાં રોકાણ કરવામાં આવ્યું છે તે મોદી સરકારના પહેલા કાર્યકાળથી લઇને અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ