દાવો / વુહાનની લેબમાં આ 'ખાસ ઉદ્દેશ'થી કોરોના પેદા કર્યો હોવાનો ઘટસ્ફોટ, ચીને પણ આપ્યો જવાબ

fox news of usa claims that corona virus originated in wuhan lab for purpose china responds on trump statement

વિશ્વમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કુલ પોઝિટિવ કેસનો આંક 20 લાખને પાર જતો રહ્યો છે ત્યારે જ્યારથી કોરોના વાયરસ ફેલાયો છે ત્યારથી ચીન પર વિવિધ પ્રકારના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. પહેલાં ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો કે ચીન મોતના આંકડાં છૂપાવી રહ્યું છે. પછી જયારે વાયરસ વિશ્વભરમાં ફેલાવવા લાગ્યો ત્યારે ચીન પર વાયરસ પેદા કરીને તેને વિશ્વભરમાં ફેલાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો. હવે દાવો કરવામાં આવ્યો છે કે ચીને એક ખાસ ઉદ્દેશથી વુહાનની લેબમાં જ કોરોના વાયરસ પર સ્ટડી કરવામાં આવી રહ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ