બનાસકાંઠા / નરાધમે 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરીને પાલનપુર રેલવે ક્વાર્ટરમાં ફેંકી દીધી, ડૉક્ટરે તપાસ કરતા થયો પર્દાફાશ

Four year old girl rape Palanpur closed railway quarter banaskantha

એક તરફ નિર્ભયા ગેંગરેપ કેસમાં સોમવારે તમામ ચાર દોષિતોની ફાંસી ત્રીજી વખત ટળી છે. ત્યારે બીજી તરફ બનાસકાંઠામાં બાળકી દુષ્કર્મની ઘટના સામે આવી છે. કોઇ નરાધમે ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી પાલનપુર રેલવે સ્ટેશનના ક્વાર્ટરમાં બાળકીને ફેંકી દીધી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ