દુર્ઘટના / દરેક માતા-પિતા ચેતી જાય : દોઢ વર્ષની બાળકી મોબાઈલ રમતા રમતા ચોથા માળેથી પટકાઈ, થયું મોત

Four-year-old daughter dies after falling from fourth floor in Rajkot Hotel

ગોંડલ રોડ પર હોટલના ચોથા માળેથી બાળકી નીચે પટકાતા મોત નિંપજ્યું, બાળકી મોબાઈલમાં રમતા-રમતા બાળકી પડી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે પરિવાર લગ્નપ્રસંગે હોટલમાં આવ્યો ત્યારે આ ઘટના બની છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ