ધર્મ / 458 વર્ષ બાદ બની રહ્યો છે 4 વક્રી ગ્રહોનો યોગ, આ મહિને 2 રાશિને આપશે આર્થિક સુખ

four vakri grah yog after 458 years give money and career two zodiac sign in savan 2020

સેંકડો વર્ષ બાદ આ વર્ષે આવનારા શ્રાવણ મહિનામાં અનેક અદ્ભૂત સંયોગ બની રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે 458 વર્ષ બાદ 4 ગ્રહોનો વક્રી યોગ પણ બની રહ્યો છે. શ્રાવણ મહિનામાં આ વખતે ગુરુ, શનિ, રાહુ અને કેતુ વક્કી રહેશે. એટલે કે આ ગ્રહોની ચાલ ઉલટી રહેશે. સિંહ અને કુંભ રાશિને માટે આ ગ્રહોનો સંયોગ શુભ રહેશે. તો જાણો આ રાશિને માટે કઈ રીતે લાભદાયી રહેશે આ સંયોગ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ