ખતરો / દેશમાં પહેલી વાર કોરોનાનું નવું રૂપ આવ્યું સામે, 4 વાર નેગેટિવ રિપોર્ટ બાદ પણ શરીરમાં મળ્યું એવું કે...

Four Times Negative Yet Antibodies Found Against Corona In The Body

દેશમાં પહેલીવાર કોરોના વાયરસનું એક નવું રૂપ સામે આવ્યું છે. દેશના સૌથી મોટા અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એમ્સ) દિલ્હીમાં એડમિટ એક દર્દીનો રિપોર્ટ 4 વખત નેગેટિવ આવ્યા બાદ પણ તેના શરીરમાં કોરોના વાયરસના વિરુદ્ધ એન્ટીબોડી મળ્યા છે. આ એન્ટીબોડી કોઈ વ્યક્તિના શરીરમાં ત્યારે જ બને છે જ્યારે તે કોરોનાથી સંક્રમિત હોય. લગભગ 5થી 7 દિવસનો સમય એન્ટીબોડી બનવામાં લાગે છે. આ એન્ટીબોડી દર્દીના શરીરમાં સંક્રમણના વિરુદ્ધ લડવાનું કામ કરે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ