અધ્યયન / વાઇલ્ડલાઇફ સર્વેમાં દાવો- ભારતમાં વન્યજીવોની 22 પ્રજાતિઓ વિલુપ્ત

four species of fauna and 18 species of flora have gone extinct in india

વાઇલ્ડલાઇફ સર્વે ઓર્ગેનાઇજેશન મુજબ, ભારતમાંથી ઘણા પ્રાણીઓ અને વનસ્પતિ-છોડ વિલુપ્ત થઇ ચૂક્યા છે. આ માટે પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલયે ઘણા કારણોને જવાબદાર બતાવ્યા છે. વન્ય જીવોની 4 પ્રજાતિઓ અને વનસ્પતિઓની 18 પ્રજાતિઓ ગત કેટલાય વર્ષોથી ભારતમાંથી વિલુપ્ત થઇ ચૂકી છે.

બ્રેકિંગ ન્યૂઝ