સુરતના મોટા વરાછામાં એક જ રાતમાં ચાર જેટલી દુકાનોમાં તાળા તૂટ્યા, 5 કિલો ચાંદીની ચોરી | Four shops were locked in Surat's big Varachha, 5 kilos of silver stolen

CCTV / સુરતના મોટા વરાછામાં એક જ રાતમાં ચાર જેટલી દુકાનોમાં તાળા તૂટ્યા, 5 કિલો ચાંદીની ચોરી

સુરતના મોટા વરાછામાં એક જ રાતમાં ચાર જેટલી દુકાનોમાં તાળા તૂટ્યા છે. ફેર્ડ્સગોલ્ડ જવેલર્સની દુકાનમાંથી 5 કિલો ચાંદીની ચોરી થઈ હતી. ચોરી કરવા માટે આવેલા તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા હતા. દિવસેને દિવસે ચોરીની ઘટનાઓ વધી રહી છે. જેના કારણે પોલીસના પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ