US-Iran / ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો, ઇરાકમાં સેના કેમ્પ પર ધડાધડ 4 મિસાઇલો છોડી

four rockets hit balad military base northern iraq us iran

સમગ્ર દુનિયા ઈરાન તરફ જોઇ રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે જંગનો ખતરો તોળાતો નજરે આવી રહ્યો છે. ઈરાને ઇરાકમાં અમેરિકન અને ગઠબંધન સેના કેમ્પો પર ડઝનથી વધુ મિસાઇલોથી હુમલો કર્યો છે. ઈરાને આજે અમેરિકા પર મોટો હુમલો કર્યો છે. તેણે ઇરાકમાં સેના કેમ્પ પર 4 મિસાઇલો છોડી છે. જેમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ