રાશિફળ / ઓક્ટોબર મહિનામાં 4 ગ્રહ કરશે કમાલ, આ 2 રાશિને માટે મોટા નકારાત્મક પરિણામ લાવી શકે છે

four planetary position change in october 2020 effects on all zodiac signs

ઓક્ટોબરમાં અનેક ગ્રહોની સ્થિતિ બદલાઈ રહી છે. મહિનાના આરંભમાં મંગળનું મેષમાંથી મીન રાશિમાં રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. જે 24 ડિસેમ્બર સુધી કાયમ રહેશે. આ પછી 14 ઓક્ટોબરે બુધ તુલા રાશિમાં પ્રવેશ કરશે અને વક્રી ચાલથી 3 નવેમ્બરે માર્ગી થશે. 17 ઓક્ટોબરે સૂર્ય તુલા રાશિમાં આવશે. મહિનાના અંતમાં 23 ઓક્ટોબરે શુક્ર કન્યા રાશિમાં રહેશે. રાહુ અને કેતુ ના પરિવર્તન બાદ આ પહેલો મહિનો છે જેમાં 4 ગ્રહોની સ્થિતિ ફરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ