સુવિધામાં વધારો / તમારા કામનું! JIOનો જબ્બર પ્લાન, 200GB ડૅટા સાથે મળશે આ સુવિધા એકદમ મફત

four people will be able to use one plan of jio

રિલાયન્સ જિયો પોતાના પ્રીપેડની સાથે પોસ્ટપેડ યુઝર્સ માટે JioPostPaid Plus લઇને આવ્યું. જેમાં કુલ 5 પોસ્ટપેડ પ્લાન છે. ખાસ વાત એ છે કે કંપનીનો એક પ્લાન એકસાથે 4 લોકો ઉપયોગ કરી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ