અકસ્માત / મહેમદાવાદઃ ઇંટો ભરેલી ટ્રકે રીક્ષાને ટક્કર મારતા 4 લોકોના મોત

Four people killed truck rickshaw accident mehmadabad

ખેડા મહેમદાવાદના હળદરવાસ નજીક અકસ્માત થયો હતો. ઇટો ભરેલ ટ્રકે રીક્ષાને ટક્કર મારી છે. આ અકસ્માતમાં બે મહિલાઓ સહિત 4 લોકોના મોત થયા છે. જ્યારે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

બ્રેકિંગ ન્યૂઝ