ચકચાર / ભાવનગરના નિવૃત્ત DySPના પરિવારના 4 સભ્યોએ સામુહિક આપઘાત કરતા સમગ્ર પંથકમાં ખળભળાટ

four people including two children committed suicide

રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે ભાવનગરમાં એક ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. ભાવનગરમાં રિટાયર્ડ DySPના પરિવારના 4 સભ્યોએ સામુહિક આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ