જમ્મૂ કાશ્મીર / પાકિસ્તાનને કર્યું ફાયરિંગ તો ભારતે આપ્યો જડબાતોડ જવાબ, PAK સેનાની ચોકીઓ ઉડાવી, 4 રેન્જર્સ ઠાર

Four pakistan army soldiers killed by indian army soldiers near loc jammu kashmir

પાકિસ્તાન તરફથી બોર્ડર પારથી કરવામાં આવી રહેલ ફાયરિંગ પર ભારતીય સેના  જડબાતોડ જવાબ આપી રહી છે. હવે ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાની ચોકીઓને નસ્તેનાબૂદ કરવાની સાથે કેટલાક પાકિસ્તાની રેન્જર્સને પણ ઠાર માર્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ