લાલ 'નિ'શાન

પુનર્વસન / જેને માથે 11 લાખનું ઈનામ હતા તે નક્સલીઓએ કર્યુ આત્મસમર્પણ, તંત્રની આ નીતિએ કર્યો કમાલ

Four Naxals surrender in Chhattisgarh

નક્સલવાદી વિચારધારા પ્રત્યે મોહ ભંગ થવા અને શાસનની પુનર્વસન નીતિથી પ્રભાવિત થઇને નક્સલીઓ આત્મસમર્પણ કરી રહ્યા છે. જે અંતર્ગત છત્તીસગઢના બીજાપુર જિલ્લા મુખ્યાલય પહોંચેલા ચાર નક્સલીયોએ સોમવારે પોલીસ સમક્ષ મીડિયાની હાજરીમાં આત્મસમર્પણ કર્યું. જેમાં એક આઠ લાખના ઇનામી કમાન્ડર અને ત્રણ લાખ રૂપિયાના ઇનામી ડિપ્ટી કમાન્ડર અને એક મહિલા નક્સલી પણ સામેલ છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ