ધર્મ / આ તારીખથી ચાર મહિના સુધી લગ્ન સહિતના ધાર્મિક કાર્યો થઇ શકશે નહીં...

Four Month Marriage Religious functions do not complied

ગ્રહ-નક્ષત્રની સ્થિતિ અને ધાર્મિક પ્રસંગોના આધારે લેવાતાં લગ્નનાં મુહૂર્ત માટે ગુરુવારે  છેલ્લો દિવસ રહેશે. ૧ર જુલાઈ-દેવ પોઢી એકાદશીથી હવે દેવ ઊઠી અગિયારસ સુધીનો સમય શુભ કાર્યો માટે વર્જિત ગણાય છે, પછી નવેમ્બર-ડિસેમ્બરમાં  લગ્ન સહિતનાં ધાર્મિક કાર્ય થશે. ત્યાં સુધી લગ્ન પ્રસંગોને ચાર મહિનાની બ્રેક લાગશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ