સૈન્ય શક્તિ / ભારતીય સેનાને બહુ જલદી મળશે રશિયામાં બનેલાં આ 4 લાખ બોમ્બ, જે દુશ્મનો પર ભારે પડશે

Four million bombs fitted with russian fuse to be given indian army

ભારતીય સેનાના બહાદુર જવાનો હવે યુદ્ધના મેદાનમાં દુશ્મનો પર રશિયન ફ્યુઝથી સજ્જ 30 એમએમ બીએમપી-2 બોમ્બ (સેલ) વરસાવશે. મધ્યપ્રદેશના જબલપુર સ્થિત ઓર્ડનન્સ ફેક્ટરી ખામરીયા (ઓએફકે)માં આ બોમ્બના ચાર લાખ પીસ બનાવવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જો આ યોજના સફળ રહી તો માર્ચ-2020 સુધીમાં ઓએફકેમાં બનેલા આ બોમ્બનું મોટું કન્સાઈન્મેન્ટ ભારતીય સેનાને સોંપવામાં આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ