સારા સમાચાર / દેશની ચાર મોટી બેંકો શરૂ કરશે ડિઝીટલ ચલણ, RBI એ તૈયાર કરી યાદી!

Four major banks of the country will start digital currency, RBI has prepared a list!

કેટલાક ગ્રાહકો અને વેપારીઓના ખાતામાંથી રિટેલ ડિજિટલ રૂપિયાનો પાયલોટ પ્રોગ્રામ ખૂબ જ જલ્દી શરૂ થશે. આગામી સમયમાં, શોર્ટલિસ્ટ કરાયેલી બેંકોમાં કેટલીક વધુ બેંકોનો સમાવેશ કરવામાં આવશે જે રિટેલ CBDC વ્યવહારો શરૂ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ