અથડામણ / J&K: પુલવામાના લાસીપોરોમાં અથડામણ, લશ્કરના 4 આતંકી ઠાર

Four LeT terrorists gunned down in encounter in Pulwama

પુલવામા જિલ્લાના લાસ્સીપોર વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી છે. બંને તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. સેનાએ અત્યાર સુધીમાં ચાર આતંકીઓને ઠાર માર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ