ગોઝારી ઘટના / અમરેલીના બગસરા રોડ પર ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત, કારસવાર 4ના મોત, ભરૂચમાં પણ દુર્ઘટના

Four killed in truck and car accident Amreli gujarat

અમરેલીના બાબાપુર ગામ નજીક બગસરા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઇ છે. તો ભરૂચમાં થયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા છે. આમ, રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં કુલ 6 લોકોના મોત થયા છે.

બ્રેકિંગ ન્યૂઝ