આગ / વડોદરામાં ચાર દિવસમાં ચાર આગની ઘટના, શોર્ટ સર્કિટના કારણે સર્જાત સુરત જેવી સ્થિતિ

Four fire accidents in four days in Vadodara

થોડા દિવસ અગાઉ સુરતમાં આગની ચકચાર મચાવતી ઘટના બની હતી. જેમાં 20થી વધુ નિર્દોષ બાળકોનો ભોગ લેવાયો હતો. ત્યારે વડોદરામાં બે બિલ્ડિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના સામે આવી છે. જ્યારે એક બસ અને એક ટેન્કરમાં પણ લાગી હતી આગ. આમ ચાર દિવસમાં વડોદરામાં ચાર આગના બનાવો સામે આવ્યા છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ