દુર્ઘટના / વલસાડ હાઇવે પર અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત, 9 મહિનાના બાળકનો ચમત્કારિક બચાવ

Four family members death accident valsad highway

વલસાડ હાઇવે સુગર ફેકટરી ખોખરા ફળિયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એકજ પરિવારના 4 વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે 9 મહિનાના બાળકનો ચમત્કારિક બચાવ થયો છે પરંતુ તેને પણ ઇજાઓ પહોંચી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ