J&K / સતત બીજા દિવસે પાકની નાપાક હરકત, આર્મી કેમ્પ નજીક એકસાથે 4 ડ્રોન દેખાતા ચિંતાનો માહોલ

four drones were spotted in samba-jammu kashmir

જમ્મૂ કાશ્મીરના સાંબામાં ફરીથી 4 શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા હતા. 500 મીટરની ઉંચાઈએ આ ડ્રોન આર્મી કેમ્પસની આસપાસ રાતે 9.30 વાગે જોવા મળ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ