ઓડિસા / પુરીમાં હાથી વિફરતા કર્યો હુમલો, એટલા લોકોના મોત થયા કે આખું શહેર કરાયું સીલ

Four died three injure elephant attack residential areas bhuvneshwar

ઓડિસાની રાજધાની ભુવનેશ્વરના પુરી જિલ્લામાં હાથીના હુમલામાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે ત્રણથી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે. તો બીજી તરફ પીપિલી શહેરને સીલ કરાયું છે. લોકોને ઘરમાં રહેવા માટે સૂચના અપાઇ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ