કચ્છ / નખત્રાણાના ટોડીયા નજીક કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 લોકોના કરૂણ મોત

four died in accident between trailer and car near mathal village of nakhtarana kutch

નખત્રાણાના ટોડીયા નજીક ગમખ્વાર અકસ્માત થયો છે. કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થતા એક જ પરિવારના ચાર લોકોના મોત થયાં છે. આ અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x