બોલી / દેવાદાર બનેલી આ કંપનીને ખરીદવા અદાણી અને પિરામલ લાઈનમાં, 40000 કરોડની લાગી બોલી

four companies including adani group bid for insolvency filed

નાણાંકીય કંપની દીવાન હાઉસિંગ ફાયનાન્સ લિમિટેડ (DHFL)ને માટે બોલી લગાવનારી 4 કંપનીઓમાં અદાણી ગ્રૂપ અને પીરામલ એન્ટરપ્રાઈઝનો સમાવેશ ખાય છે. DHFL દેવાળિયા પ્રક્રિયામાં રાખવામાં આવેલી પહેલી નાણાંકીય સેવા કંપની છે. આ કંપની માટે 40000 કરોડ રૂપિયાની બોલી લાગી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ