અભિયાન / માઉન્ટ એવરેસ્ટ પર મળ્યો 11000 કિલો કચરો, કરોડોમાં કરાઇ રહી છે સફાઇ

Four bodies, 11 tonnes of rubbish collected in Everest clean-up

8850 ફીટ ઊંચા પર્વતના શિખરથી પરત આવનાર પર્વતારોહકોનું કહેવું છે કે માઉન્ટ એવરેસ્ટ પર પુષ્કળ પ્રમાણમાં માનવ મળ, ઑક્સિજનની બોટલો, ટેન્ટ, તૂટેલી સીડીઓ, કેન્સ અને પ્લાસ્ટિકના ખૂબ જ રેપર મળી આવ્યા છે. માઉન્ટ એવરેસ્ટ નેપાળમાં આવેલો છે અને આ પર્વતીય દેશ માટે આવકનું પણ એક સાધન છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ