નવી ઇનિંગ / આવતી કાલે ભાજપનાં આ 4 નેતાઓ ધારાસભ્ય પદેથી આપશે રાજીનામું

Four BJP leaders will resign from the post of MLA position in Tomorrow

ભાજપનાં 4 નેતાઓ ધારાસભ્ય પદેથી આવતી કાલે રાજીનામું આપશે. લોકસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા ધારાસભ્યો આવતી કાલનાં રાજીનામું આપશે. આવતી કાલે વિધાનસભાનાં અધ્યક્ષને તેઓ પોતાનું રાજીનામું સોંપશે. કેમ કે તેઓ હવે સાંસદ તરીકે ચૂંટાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ