ધરપકડ / મોરબીમાં ચાર હેવાનોએ પીડિતાની જિંદગી નર્ક બનાવી નાખી! કોઈ કશું આપે તો પીતાં પહેલા 100 વાર વિચારજો

Four Accused Arrested In Case Of Rape Of Woman By Making Her Drink Ghee In Morbi

Morbi rape case: મોરબીમાં બ્યુટી પાર્લરનું કામ કરતી મહિલાને ઓફિસમાં બોલાવી નશાયુક્ત પીણું પીવડાવીને 4 નરાધમોએ આચર્યું દુષ્કર્મ, મહિલાની ફરિયાદનાં આધારે પોલીસે ચારેયની કરી ધરપકડ.

બ્રેકિંગ ન્યૂઝ