ક્રાઇમ / એલિસબ્રિજ પર શ્વાન મૃત યુવકનો પગ ખેંચીને બહાર લાવતા હત્યાની જાણ થઇ

found young man dead body Ellis Bridge ahmedabad

શહેરના એલિસબ્રિજના છેડા પર એક યુવકની સળગાવેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. યુવકની હત્યા કર્યા બાદ તેની લાશને સળગાવી દીધી હોવાનું પોલીસ માની રહી છે. હાલ ગાયકવાડ હવેલી પોલીસે આ મામલે યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને તપાસ શરૂ કરી છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ