ચોરી / રાત્રે ઘરની બહાર કાર પાર્ક કરતાં લોકો માટે અમદાવાદનો આ કિસ્સો ચોંકાવનારો

fortuner car theft from parking in thaltej Ahmadabad

શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગુનેગારો દરરોજ પોલીસને નવા-નવા પડકાર આપી રહ્યા છે ત્યારે શહેર પોલીસ માટે વધુ એક પડકાર સામે આવ્યો છે. તસ્કરો અત્યાર સુધીમાં મોંઘી બાઈકની ચોરી કરતા હતા, પરંતુ હવે તેઓ મોંઘી કારની પણ ચોરી કરતાં અચકાતા નથી. શહેરના થલતેજ વિસ્તારની ત્રિવેણીપાર્ક સોસાયટીના રહીશની ઘરની બહાર પાર્ક કરેલી ફોર્ચ્યુનર કારની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ