તારીખ જાહેર / ગુજકેટ 2022 પરીક્ષા માટે 25 જાન્યુ.થી ભરી શકાશે ફોર્મ, આ વેબસાઇટ પર ફોર્મ અને ફી ભરવાની રહેશે 

Forms for GUJCET 2022 exam can be filled online from 25th January

ગુજકેટ 2022 પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ જાહેર કરાઈ, 25 જાન્યુઆરીથી થી 5 ફેબ્રુઆરી સુધી ભરી શકશે ફોર્મ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ