કોલકત્તા / પૂર્વ CM બુદ્ધદેવ ભટ્ટાચાર્ય થયા હોસ્પિટલમાં એડમિટ, મળવા પહોંચ્યા મમતા બેનર્જી

Former West Bengal CM Buddhadeb Bhattacharya admitted to hospital at Kokata

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યની તબિયત ખરાબ થયા બાદ તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. 75 વર્ષીય બુદ્ધદેવને કોલકત્તાના વુડલેન્ડ્સ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ