રિ-એન્ટ્રી / ટ્વિટર પર ટ્રમ્પનું કમબેક: Elon Musk એ યુઝર્સને પૂછ્યા બાદ કર્યું એલાન, રિસ્ટોર થયું અકાઉન્ટ

Former US President Trump's 're-entry' on Twitter

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર પર પરત ફરવાની ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. Elon Muskની જાહેરાત બાદ ગણતરીની મિનિટોમાં જ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ રિસ્ટોર કરવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ