નિવેદન / ડોનાલ્ડ ટ્રમ્પે કાબૂલ વિસ્ફોટ પર દુઃખ વ્યક્ત કર્યુ, કહ્યું જો હું રાષ્ટ્રપતિ હોત તો ક્યારેય ન થતો હુમલો

former us president donald trump says kabul attack would have not happen if i were your president

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાબુલ વિસ્ફોટ પર શોક વ્યક્ત કરતા કહ્યું કે જો હું તમારો રાષ્ટ્રપતિ હોત તો આ હુમલો ક્યારેય ન થવા દેતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ