BIG BREAKING / મુલાયમ સિંહની 'છોટી બહુ' અપર્ણા ભાજપમાં સામેલ: ચૂંટણી પહેલા યાદવ પરિવારમાં પડી તિરાડ

Former UP CM Mulayam Singh Yadav's daughter-in-law joins BJP

ઉત્તર પ્રદેશના યાદવ પરિવારમાં ચૂંટણી પહેલા પડી તિરાડ, અખિલેશ યાદવના ભાભી અપર્ણા યાદવ ભાજપમાં થયા સામેલ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ