ના'રાજીનામું' / પૂર્વ કેન્દ્રીય મંત્રી  હરસિમરત કૌરનું રાજીનામાં બાદ નિવેદન, કહ્યું "હું આવી સરકારનો હિસ્સો નહિ રહું"

Former Union Minister Harsimrat Kaur's statement after her resignation,

કેન્દ્રીય કેબિનેટમાં મંત્રી અને ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રાલયનો હવાલો સંભાળતા  હરસિમરત કૌરે ગઈ કાલે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. સરકારના સૂચિત ખેડૂત બિલના વિરોધમાં તેમણે રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ તેમણે મોદી સરકાર પર પ્રહારો પણ કર્યા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ