અવસાન / કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બૂટા સિંહનું નિધન, PM મોદી અને રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું

former union minister congress leader buta singh passes away

દલિતોના મસીહા ગણાતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સરદાર  બૂટા સિંહનું શનિવારના રોજ નિધન થયું છે. 86 વર્ષીય બૂટા સિંહ લાંબા સમયથી બિમાર  હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ