રાજનીતિ / કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળવા માટે આ નેતાએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર

 Former Union Minister Aslam Sher Khan Wants To Be Congress President, Wrote Letter To Rahul Gandhi

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હોકીમાં ઓલિમ્પિકમાં પદક હાંસલ કરનાર અસલમ શેરખાને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીન એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષનું પદ સંભાળવાની ઇચ્છા વ્યકત્ કરી હતી. આ મામલે અસલમે કહ્યું કે, મેં આ પત્ર ત્યારે લખ્યો જ્યારે કોંગ્રેસ ફરી એકવાર ચૂંટણીમાં હારી અને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મારે અધ્યક્ષ પદેથી રાજીનામુ આપવું છે અને બીજી કોઇ વ્યકિતને આ જવાબદારી સોંપવી છે, મને લાગ્યું કે આ એક તક છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ