ચેતવણી / વધુ એક યુદ્ધના અણસાર? જો યુક્રેનને હથિયાર મોકલ્યા તો જરાય મજા નહીં આવે, રશિયાએ આ દેશને આપી ધમકી

Former Russian President Dmitry Medvedev warned Israel that it is helping Ukraine

રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે યુક્રેનની મદદ કરી રહેલા ઈઝરાયેલને ચેતવણી આપી છે. પૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રીએ કહ્યું કે રશિયા સાથે યુદ્ધ કરી રહેલા યુક્રેનને જો ઈઝરાયેલ હથિયારોની સપ્લાય કરશે તો તેનાથી બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો ખતમ થઈ જશે.

બ્રેકિંગ ન્યૂઝ