સવાલ / PM મોદીના 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના નિવેદન પર પૂર્વ RBI ગર્વનરે આપ્યું આ નિવેદન

former Reserve Bank of India (RBI) governor c rangarajan economy

ભારતીય રીઝર્વ બેંક RBI ના પૂર્વ ગર્વનર સી રંગરાજને કહ્યું છે કે ભારતને એક વિકાશીલ દેશ બનાવા માટે 22 વર્ષ સતત વિકાસની આવશ્યકતાની જરૂર છે. RBI ના પૂર્વ ગર્વનરને કહ્યું કે વર્તમાન વિકાસ દર પર ભારત 2025 સુધીમાં 5 ટ્રિલયન ડોલરની અર્થવ્યવસ્થા બનવી એ મુશ્કેલ છે. આજે ભારતની અર્થવ્યવસ્થા 2.7 ટ્રિલિયન અમેરિકન ડોલરની છે અને આપણે તેને બેગણી (ડબલ) કરવાની વાત કરી રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ