મંદી / RBIના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને આર્થિક મંદી માટે આ બાબતને ઠેરવી જવાબદાર

Former RBI Governor Raghuram Rajan Said Government Is Responsible For Economic Slowdown

યુનિવર્સિટી ઓફ શિકાગો બૂથ સ્કૂલ ઓફ બિઝનેસના પ્રોફેસર (ફાઇનાન્સ) અને ભારતીય રિઝર્વ બેંક (RBI) ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું હતું કે ભારતે આર્થિક ક્ષેત્રે ફરી ઊભા થવા માટે પૂરતું ધ્યાન આપ્યું નથી અને દુઃખની ​​વાત એ છે કે અર્થવ્યવસ્થા હવે સુસ્ત બની છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ