નવી દિલ્હી / આર્મી હોસ્પિટલમાં દાખલ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સર્જરી બાદ હાલત ગંભીર

Former president pranab mukherjee put on ventilator after brain clot surgery

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને દિલ્હીની આર્મી હોસ્પિટલમાં દાખલ કરાયાં છે. જ્યાં પૂર્વ રાષ્ટ્રપતિની બ્રેઇન સર્જરી કરવામાં આવી છે. આ સર્જરી લોહીના ગઠ્ઠાને દૂર કરવા માટે કરવામાં આવી. આર્મી હોસ્પિટલ દ્વારા મંગળવારે જાહેર કરાયેલા બુલેટિનમાં જણાવામાં આવ્યું છે કે તેઓની સ્થિતિ નાજુક છે. હાલમાં પણ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વેંટિલેટર પર છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x