BIG NEWS / ડોનાલ્ડ ટ્રમ્પને વધુ એક ઝટકો: જાતીય શોષણ કેસમાં દોષિત જાહેર, ફટકારાયો આટલાં લાખ ડૉલરનો દંડ

Former President Donald Trump indicted in sexual assault and defamation cases

અમેરિકાના ન્યૂયોર્કની એક કોર્ટે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને યૌન શોષણ અને માનહાનિ કેસ માટે દોષિત ઠેરવ્યા છે. તેમને 50 લાખ ડોલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ