કાર્યવાહી / મુંબઈનાં પૂર્વ પોલીસ કમિશ્નર સંજય પાંડેની ED એ કરી ધરપકડ, ફોન ટેપિંગ કેસમાં કસાયો ફંદો

former police commissioner sanjay pandey arrested by ed in nse phone taping case

પૂર્વ મુંબઈ પોલીસ કમિશ્નર સંજય પાંડેની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. NSE Co-Location Scam Case માં ફોન ટેપિંગનાં આરોપસર તેઓની ધરપકડ થઈ હતી.

Loading...