કાર્યવાહી / ઈમરાન સરકારની ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી, વધુ એક પૂર્વ PMની ધરપકડ

Former Pakistani PM Shahid Abbasi arrested

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી શાહિદ ખકાન અબ્બાસીની ધરપકડ કરાઈ છે. ગેસની આયાતના કૌભાંડ કેસમાં પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રીની ધરપકડ કરવામાં આવી છે. ગેસની આયાતના કોન્ટ્રાક્ટ આપવામાં કૌભાંડ કર્યુ હોવાનો પૂર્વ પ્રધાનમંત્રી પર આરોપ છે. આથી પાકિસ્તાનની તપાસ એજન્સી NABએ અબ્બાસીની ધરપકડ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ