લાલ 'નિ'શાન

નિવેદન / શાહિદ આફ્રીદી બાદ હવે શોએબ અખ્તરે આર્ટિકલ 370 હટાવવા પર કર્યો વિરોધ

former pakistani cricketer shoaib akhtar speaks out against abrogation of article 370 in jk

કેન્દ્ર સરકારે જ્યારથી કાશ્મીરમાંથી આર્ટિકલ 370 અને 35A હટાવ્યો છે ત્યારથી સમગ્ર પાકિસ્તાન ગુસ્સામાં છે. જ્યાં એક બાજુ જમ્મુ કાશ્મીરમાં શાંતિ છે. તો પાકિસ્તાન તરફથી દરરોજ કોઇને કોઇ નિવેદન સામે આવી રહ્યું છે. શાહિદ આફ્રીદી બાદ હવે શોએબ અખ્તરે આર્ટિકલ 370 હટાવવા પર પોતાનું નિવેદન આપ્યું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ